Sunday, 13 November 2022

પ્લાસ્ટિક બેગ પ્રિન્ટ

નમસ્કાર જયશ્રી પોલિ પ્રિન્ટ માં આપનું હાર્દિક સ્વાગત છે અમે લોકો છેલ્લા 18 વર્ષથી પ્લાસ્ટિક પ્રિન્ટેડ બેગ ફેક્સો પ્રિન્ટિંગ કરી વ્યાપારીઓને પહોંચાડીએ છીએ અમો પૂરા ભારત દેશમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક ગુજરાત મધ્યપ્રદેશ વિગેરે રાજ્યોમાં અમારા ગ્રાહકોને 75 માઇક્રોન વાળી બેગો પ્રિન્ટ કરી અને મોકલીએ છીએ આપને ઉત્તમ ગુણવત્તા વ્યાજબી ભાવમાં પ્લાસ્ટિક પ્રિન્ટેડ બેગ અમારા ત્યાંથી ઉપલબ્ધ થઈ શકે છે માર્કેટિંગ ડિવિઝન વડોદરા નું આપ સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 9 3 2 7 8 9 7 9 9 9

No comments:

Post a Comment